રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે 54 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ લખનૌના કેપ્ટન રિષભ પંત (Rishabh Pant) ને વધુ એક ઝટકો લાગ્યો છે. BCCIએ પંત પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.