Home / Gujarat / Mahisagar : Former BJP office bearer accuses municipal president of corruption

Mahisagar News: ભાજપના જ પૂર્વ હોદ્દેદારે નગરપાલિકા પ્રમુખ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

Mahisagar News: ભાજપના જ પૂર્વ હોદ્દેદારે નગરપાલિકા પ્રમુખ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

Mahisagar News: ગુજરાતમાં ફરી ભાજપ વિરુદ્ધ ભાજપનો કિસ્સો સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા પ્રમુખ ઉપર આડકતરી રીતે ભાજપના જ પૂર્વ હોદ્દેદારએ ગંભીર આરોપ લગાવ્યા છે. મહિસાગર જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરેશગીરી ગોસ્વામીએ સોશિયલ મીડિયા ઉપર તેમના એકાઉન્ટથી વિડીયો મૂકી અને નગરપાલિકામાં ચાલી રહેલ કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon