મધ્યપ્રદેશના મંદસૌરમાં એક મોટો અકસ્માત થયો છે. એક કાર બાઇક સાથે અથડાતા કુવામાં પડી હતી. જે વ્યક્તિ તેમને બચાવવા કૂવામાં નીચે ગયો હતો તે પણ પાછો ફર્યો નથી. પ્રાથમિક માહિતી મુજબ દસ લોકોના મોત થયા છે. ત્રણ ઘાયલ છે.