Home / India : Rickshaw driver beaten to death by Shiv Sena and Maharashtra Navnirman Sena workers

મુંબઈમાં હિન્દી VS મરાઠી, રિક્ષાચાલકને શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ ઢોર માર માર્યો

મુંબઈમાં હિન્દી VS મરાઠી, રિક્ષાચાલકને શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ ઢોર માર માર્યો

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક  રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાય છે કે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ જાહેરમાં ડ્રાઇવરને માર માર્યો હતો અને મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર વિરુદ્ધ કથિત રીતે 'વાંધાજનક' ટિપ્પણી કરવા બદલ માફી મગાવી હતી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon