Home / Gujarat / Surat : cashew nut carts speeding on the road

Surat News: રસ્તા પર ટેમ્પો પલટતા કાજુની રેલમછેલ, જેના હાથમાં આવ્યા તેટલા લૂંટયાનો VIDEO

સુરત શહેર નજીક આવેલા માંડવી તાલુકાના નોગામા ગામમાં ગુરુવારના રોજ એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર કાજુ ભરેલો ટેમ્પો પલટી જતા સ્થાનિક લોકોએ કાજુ લૂંટવાની હોડ લગાવી દીધી. આ ઘટનાને લઈ આજુબાજુના વિસ્તારોમાં ભારે ચર્ચા જાગી છે અને સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાનો વીડિયો વાયલ થઈ રહ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon