Home / India : Tensions rise again in Manipur, situation worsens with arrest of Maitei community leader;

મણિપુરમાં ફરી તણાવ, મૈતેઇ સમુદાયના લીડરની ધરપકડથી સ્થિતિ વણસી; 5 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

મણિપુરમાં ફરી તણાવ, મૈતેઇ સમુદાયના લીડરની ધરપકડથી સ્થિતિ વણસી;  5 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ

Manipur Internet Shutdown: મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે. અહેવાલ છે કે મૈતેઇ નેતાઓની ધરપકડ બાદ ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. પરિસ્થિતિને જોતા, મણિપુર સરકારે રાજ્યના ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, કાકચિંગ અને વિષ્ણુપુર એમાં પાંચ જિલ્લાઓમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. આ સાથે જ આ જિલ્લાઓમાં વધુ લોકોને એકઠા થવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon