બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું છે. અભિનેતાના નિધનથી બોલિવૂડ શોકમાં છે. અક્ષય કુમારથી લઈને વિવેક અગ્નિહોત્રી સુધી, ઘણા સ્ટાર્સે પોસ્ટ કરીને પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે.