Home / Gujarat / Aravalli : Video of husband bullying woman in Meghraj goes viral

VIDEO/ Arvalli News: મેઘરજમાં મહિલા તલાટીના પતિનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ, જાણો શું છે મામલો

અરવલ્લી જિલ્લામાંથી મહિલા તલાટીના પતિ દ્વારા દાદાગીરીનો વીડિયો સામે આવી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં મેઘરજ ગામ પંચાયતના મહિલા તલાટીના પતિનો દાદાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. છાંયડે બાંધેલી ભેંસના ખુંટા કાપી તડકામાં ભેંસને છોડી મૂકવા મુદ્દે કરાયેલી રજૂઆત મામલે ઉગ્ર બની તલાટીના પતિએ પત્રકારનો મોબાઈલ ઝુંટવી ફેંકી દીધો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon