પહેલગામ હુમલા બાદ યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં કેન્દ્ર સરકારે સુરક્ષામાં ખામી સ્વીકારી છે. ઉપરાંત, જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટી કાર્યવાહી કરી શકે છે.