Home / Gujarat / Narmada : we will gather at the office of the forest department said chaitar vasava

24 કલાકમાં ધરપકડ ન થઈ તો ફોરેસ્ટ ખાતાની ઓફિસે ભેગા થઈશું, ગાયો ચરાવનાર મહિલાના કેસમાં ચૈતર વસાવાની ચીમકી

24 કલાકમાં ધરપકડ ન થઈ તો ફોરેસ્ટ ખાતાની ઓફિસે ભેગા થઈશું, ગાયો ચરાવનાર મહિલાના કેસમાં ચૈતર વસાવાની ચીમકી

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક ગંભીર મુદ્દા પર  પોતાની વાત રજૂ કરતા જણાવ્યું  કે, તારીખ 20ના રોજ સગાઈ ગામના કવિતાબેનને ફોરેસ્ટ વિભાગના બીટગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો હતો. ત્યાં કોઈ પ્લાન્ટેશન પણ નથી, ત્યાં કવિતાબેન ફક્ત પોતાની ગાયો ચરાવતા હતા. વધારે ઇજા હોવાના કારણે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા. 24 કલાક થઈ ગયા અને પોલીસ તંત્ર હજુ પણ ઊંઘમાં છે તેના કારણે આજે અમારે આવવું પડે છે. શું પોલીસ તંત્ર આ બહેનની મરી જવાની રાહ જોઈને બેઠું છે? 

આદિવાસીએ એકઠા થશે

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.