Home / Gujarat / Rajkot : Airport will remain operational 24 hours as an alternative

પાકિસ્તાને એર સ્પેસ બંધ કરતા વિકલ્પ માટે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક રહેશે કાર્યરત

પાકિસ્તાને એર સ્પેસ બંધ કરતા વિકલ્પ માટે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક રહેશે કાર્યરત

જમ્મુ કાશ્મીરના પહલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનને લઈને ઠોસ નિર્ણયો લીધા છે.  પાકિસ્તાને પણ ભારત વિરોધી કેટલાક પગલાં લીધા છે. આ દરમિયાન ભારતીય એરલાઇન્સ માટે પાકિસ્તાન એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે, ત્યારે દિલ્હી-દુબઈ વચ્ચેની ફ્લાઈટનું સ્ટોપઓવર રાજકોટ કરાયું છે. જેમાં ટેકનિકલ અને મેડિકલ ઇમરજન્સીમાં લેન્ડિંગ માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon