Home / Gujarat / Panchmahal : Panchmahal news: Teacher accused of hitting 5-year-old girl with stick,

Panchmahal news: 5 વર્ષીય બાળકીને શિક્ષિકાએ લાકડી વડે ફટકા માર્યાનો આરોપ, માસૂમને પહોંચી ગંભીર ઈજા

Panchmahal news: 5 વર્ષીય બાળકીને શિક્ષિકાએ લાકડી વડે ફટકા માર્યાનો આરોપ, માસૂમને પહોંચી ગંભીર ઈજા

ગુજરાતના પંચમહાલમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.  પંચમહાલના ગોધરાના ડાકોર રોડ પર આવેલી ડિવાઈન વર્ડ કિન્ડર ગાર્ડન શાળામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શાળામાં સિનિયર કે.જી.માં અભ્યાસ કરતી પાંચ વર્ષીય બાળકીને શિક્ષિકા મનિષા લાલવાણીએ લાકડી વડે ફટકા માર્યા હોવાનો આક્ષેપ છે. પરિવારે શાળા અને શિક્ષિકા પર ગંભીર આરોપ લગાવ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon