Home / Gujarat / Surat : Private school asks for money from RTE student

Surat News: ખાનગી શાળાએ RTEના વિદ્યાર્થી પાસે માગ્યા રૂપિયા, શ્રમિકના બાળક પાસેથી 70 હજાર ફીની માંગ

Surat News: ખાનગી શાળાએ RTEના વિદ્યાર્થી પાસે માગ્યા રૂપિયા, શ્રમિકના બાળક પાસેથી 70 હજાર ફીની માંગ

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકને "શિક્ષણનો હક અધિનિયમ" (RTE) હેઠળ Broadway International Schoolમાં ધોરણ 1માં પ્રવેશ મળ્યો હતો. RTE મુજબ ખાનગી શાળાઓને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ધોરણ 8 સુધી મફત શિક્ષણ આપવું ફરજિયાત છે. છતાં પણ આ સ્કૂલે હાલ વિદ્યાર્થીના ધોરણ 2માં પ્રવેશ માટે "સોશિયલ એક્ટિવિટી ફી"ના નામે 70 હજાર રૂપિયાની માંગ કરી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon