આજે ગુરુવારે ૧૨ જૂન અમદાવાદમાં એક મોટો વિમાન અકસ્માત સર્જાયો છે. Air Indiaનું પેસેન્જર પ્લેન બોઇંગ ડ્રીમલાઇન 787 ક્રેશ થયું. લંડન જઈ રહેલા આ વિમાનમાં 10 ક્રૂ સભ્યો ઉપરાંત 242 મુસાફરો હતા. ચાલો જાણીએ કે એર ઈન્ડિયાના વિમાનો ક્યારે અને ક્યાં મોટા અકસ્માતોનો ભોગ બન્યા.

