
ઘણા સમયથી પ્રભાસ ફિલ્મ 'ધ રાજા સાબ' માટે સમાચારમાં છે, જેનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત દિગ્દર્શક મારુતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. અત્યાર સુધી 'ધ રાજા સાબ'ની રિલીઝ તારીખ ઘણી વખત મુલતવી રાખવામાં આવી છે.
હવે નિર્માતાઓએ 'ધ રાજા સાબ'ની નવી રિલીઝ તારીખ જાહેર કરી છે.
https://twitter.com/rajasaabmovie/status/1929766019679375452