- ફેસબુકથી હાર્ટબુક સુધી
આમ તો હિસાબ શબ્દ સાંભળતા જ લાલ ખાતા આકેલો ચોપડો કે પછી રોજ નો હિસાબ રોજ લખવા વાળી પેલી નાનકડી ડાયરી યાદ આવે.. સાથે સાથે કેટકેટલાય લેણાં અને દેણા વાળા ચહેરાઓ તાજા થાય... પરંતુ એ વર્તુળની બહાર આપણા નજીવા જીવનના એક સાવ પોતીકા વર્તુળમાં આવીને બે ઘડી ઊભા રહીએ ત્યારે સમજાય કે આપણે તો કેટલાય વ્યક્તિઓ સાથે વરસોનાં હિસાબ હજી પણ બાકીમાં જ પડ્યા છે જે બાકી આપણે આગળ લઈ તો જવી હોય છે પરંતુ સમય કાઢી શકતા નથી પરિણામે જ્યારે ખરેખર રકમ પાકવાનો સમય આવે ત્યારે મોટો ગોટાળો થાય છે અને રોકાણ તો સાચી જગ્યા એ જ કરેલું છતાંય આપણે ખોટ જ ભોગવવી રહી એમ કહીને મનને માનવતા હોઈએ છીએ... હવે સાહજિક એમ પ્રશ્ન થાય ને કે એવા તો વળી કેવા હિસાબ? મારી પાસે તો એ લાલ ચોપડા અને અંગત હિસાબી ડાયરીમાંથી કેટલાંય ચહેરાઓ આવીને હિસાબ માંગે છે....
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.