Home / Property : rbi-decision-will-make-home-loans-cheaper-buying-a-house-will-become

RBI ના નિર્ણયથી હોમ લોન સસ્તી, ઘર ખરીદવું થશે સરળ

RBI ના નિર્ણયથી હોમ લોન સસ્તી, ઘર ખરીદવું થશે સરળ

રિઝર્વ બેંક ઑફ ઈંડિયા (RBI) એ લિક્વિડિટીથી જોડાયેલી ચિંતાઓને દૂર કરવા માટે પોતાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા છે. સેન્ટ્રલ બેંકે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે 13 ફેબ્રુઆરી માટે તેની ઓપન માર્કેટ ઓપરેશન (OMO) ખરીદીનું કદ બમણું કરીને ₹40,000 કરોડ કરશે. આ અગાઉ જાહેર કરાયેલા 20,000 કરોડ રૂપિયા કરતાં વધુ છે.