અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર RPFએ નકલી ટીટી તરીકેની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર શિવ શંકર જેસવાલની ધરપકડ કરી છે. આરોપી મૂળ વારાણસીનો વતની છે. ટિકિટ ચેકિંગના બહાને મજૂરો અને ઓછું ભણેલા લોકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ દ્વારા રૂપિયા વસૂલતો હતો.