Home / Gujarat / Rajkot : Mr. X's name revealed in Amit Khunta's case

Rajkot News: અમિત ખુંટ આત્મહત્યા કેસ મામલે મિસ્ટર એક્સનું નામ ખુલ્યું, પોલીસની તેજ તપાસ શરુ

Rajkot News: અમિત ખુંટ આત્મહત્યા કેસ મામલે મિસ્ટર એક્સનું નામ ખુલ્યું, પોલીસની તેજ તપાસ શરુ

Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રીબડાના અમિત ખુંટને હનિટ્રેપમાં ફસાવી કાવતરાના ભાગરૂપે તેના વિરૂધ્ધ દૂષ્કર્મ અને પોકસો હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. જેને કારણે અમિત ખુંટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.  આ કેસમાં તેના વિરૂધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડેલ અને તેની બહેનપણીની પુછપરછમાં જૂનાગઢના રહીમ મકરાણીનું નામ ખુલ્યું છે. જેને પોલીસ અત્યાર સુધી મિસ્ટર એકસ તરીકે દર્શાવતી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon