12 એપ્રિલ 2025ના રોજ હનુમાનજીનો (Hanumanji)જન્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, હનુમાનજીનો (Hanumanji) જન્મ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની પૂનમના દિવસે થયો હતો. હનુમાનજીને 'अष्ट सिद्धि नव निधि के दाता' કહેવામાં આવે છે. હનુમાન ચાલીસાના એક ચોપાઇમાં આ પ્રસંગ જોવા મળે છે, જે મુજબ માતા સીતાએ હનુમાનજીને આઠ સિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રાપ્ત કરવાનો આશીર્વાદ આપ્યો હતો.

