Gayatri Mantra : ગાયત્રી મંત્રને સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી વૈદિક મંત્રોમાંનો એક માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં દૈનિક ધાર્મિક વિધિઓમાં પણ તેનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ગાયત્રી મંત્રમાં 8 અક્ષરોના ત્રિગુણોમાં ગોઠવાયેલા 24 અક્ષરોનો સમાવેશ થાય છે.