શકટ યોગને વૈદિક જ્યોતિષમાં સૌથી ખરાબ યોગ માનવામાં આવે છે. જ્યોતિષની માન્યતા અનુસાર, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શકટ યોગ હોય તો તેને હંમેશા આર્થિક બાબતોમાં ખૂબ જ ખરાબ પરિણામનો સામનો કરવો પડે છે.