શુક્ર 31 મેના રોજ મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. શુક્રનું આ ગોચર સવારે 11.17 કલાકે થયું છે, જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. શુક્ર દરેક વ્યક્તિના જીવન પર સીધી અસર કરે છે. શુક્રના કારણે જ જીવનમાં ધન-વૈભવ આવે છે. તો અહીં જાણો શુક્રના ગોચરથી કઈ કઈ રાશિઓને સાવધાન રહેવું પડશે.

