Home / Auto-Tech : Millions of mobile users will face another major setback

Tech News : કરોડો મોબાઇલ વપરાશકર્તાઓને ફરી લાગશે મોટો ઝટકો, થઈ શકે છે રિચાર્જ મોંઘા

Tech News : કરોડો મોબાઇલ વપરાશકર્તાઓને ફરી લાગશે મોટો ઝટકો, થઈ શકે છે રિચાર્જ મોંઘા

દેશના 120 કરોડથી વધુ મોબાઇલ વપરાશકર્તાઓને ફરી એકવાર મોટો આંચકો લાગી શકે છે. ટેલિકોમ કંપનીઓ આ વર્ષના અંત સુધીમાં રિચાર્જ પ્લાન મોંઘા કરી શકે છે. Research Analysts મતે, ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં મોબાઇલ પ્લાનના દરમાં 10 થી 20 ટકાનો વધારો કરી શકે છે. છેલ્લા 6 વર્ષમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા આ ચોથો મોટો ભાવ વધારો હશે. ગયા વર્ષે જુલાઈમાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેના મોબાઇલ પ્લાનના દરોમાં 25 ટકા સુધીનો વધારો કર્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon