Home / World : VIDEO: Ukrainian agent bombs Russian general in Moscow

VIDEO:મોસ્કોમાં યુક્રેનના એજન્ટે રશિયન જનરલને બોમ્બથી ઉડાવ્યા 

Russia-Ukraine War: યુક્રેનના શહેરો પર ભીષણ હુમલા વચ્ચે રશિયાએ દાવો કર્યો કે, અમે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે મૉસ્કો પાસે અમારા એક વરિષ્ઠ સૈન્ય અધિકારીની હત્યામાં સામેલ હતો. રશિયાના ફેડરલ સિક્યોરિટી સર્વિસ અનુસાર, આ હુમલો યુક્રેનથી છોડવામાં આવેલો રિમોટ-કંટ્રોલ કાર બોમ્બ હતો. જેનો ભયાનક હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon