Home / Gujarat / Sabarkantha : Another complaint against Alpesh Thakor

Sabarkanthaમાં 'અલ્પેશ ઠાકોર' સામે વધુ એક ફરિયાદ, જાણો શું છે મામલો

Sabarkanthaમાં 'અલ્પેશ ઠાકોર' સામે વધુ એક ફરિયાદ, જાણો શું છે મામલો

Sabarkantha News: સાબરકાંઠામાં રૂપિયાનો વરસાદ થવાના મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ભુવા સામે ખેડબ્રહ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વડાલીના રાજેન્દ્ર સગરે ભુવા સામે ફરિયાદ નોંધાવી છે. જાદુટોણા તેમજ રૂપિયાના વરસાદ મામલે અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ થઈ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon