Home / Gujarat / Tapi : Gujarat news Rain in 96 talukas in Gujarat in 24 hours

Gujarat news ગુજરાતમાં 24 કલાકમાં 96 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 7 ઈંચ, 1000થી વધુનું સ્થળાંતર

Gujarat news ગુજરાતમાં 24 કલાકમાં 96 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 7 ઈંચ, 1000થી વધુનું સ્થળાંતર

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુરૂવારે (19મી જૂન) વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી સિઝનનો 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને પગલે અત્યારસુધી કુલ ચાર જિલ્લામાં 1060 લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે 189 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે (20મી જૂન) ડાંગ-નવસારી-વલસાડમાં રેડ જ્યારે દાહોદ-મહીસાગર-ભરૂચ-સુરત-તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon