Cricketer : હાલ IPL 2025 ચાલી રહી છે ત્યારે બાર્બાડોસથી મોટા સમાચાર સામે આવ્યા છે કે કેનેડા ટીમના સ્ટાર બેટર નિકોલસ કિર્ટનની પોલીસે ધરપકડ કરી લીધી છે. નિકોલસ બાર્બાડોસના ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પકડાયો હતો અને તેની પાસેથી 9 કિલો ડ્રગ્સ (કેનાબીસ) મળી આવ્યું હતું.

