Home / Business : Closing Bell: Market recovers on tariff relief, Sensex rises 1310 points

Closing Bell: Teriff માં રાહતથી બજારમાં રિકવરી, Sensex 1310 પોઈન્ટ ઉછળ્યો

Closing Bell: Teriff માં રાહતથી બજારમાં રિકવરી, Sensex 1310 પોઈન્ટ ઉછળ્યો
Closing Bell: Trump Tariff Pause  બાદ ગુરુવારે વિશ્વભરના બજારોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. જોકે, ભારતીય બજાર ગઈકાલે બંધ હતું, તેથી તે આજે ઉજવણીમાં જોડાયું. શુક્રવારે, બેન્ચમાર્ક સૂચકાંકો Sensex અને Niftyમાં  એક-એક ટકાથી વધુનો વધારો થયો હતો. તે જ સમયે, મોટાભાગના ક્ષેત્રીય અને વ્યાપક બજાર સૂચકાંકોમાં પણ મજબૂત ઉપર તરફનો ટ્રેન્ડ જોવા મળ્યો.યુએસ ટેરિફમાંથી રાહત વચ્ચે બજારમાં સુધારો જોવા મળ્યો છે. Sensex 1310 પોઈન્ટ વધીને બંધ થયો છે. જ્યારે નિફ્ટી 22800 ને પાર ગયો છે. 

Sensexની સ્થિતિ કેવી હતી?
શુક્રવાર, 11 એપ્રિલ,2025 ના રોજ, Sensex 74835.49 પોઈન્ટ પર ખુલ્યો. આ પછી, તે 74,762.84 પોઈન્ટના ઇન્ટ્રાડે નીચલા સ્તર અને 75,467.33 પોઈન્ટના ઇન્ટ્રાડે ઉચ્ચ સ્તર પર પહોંચ્યો. દિવસના અંતે, તે 1310.11  પોઈન્ટના ઉછાળા સાથે 1.77 % વધીને 75157.26 પોઈન્ટ પર બંધ થયો. આ સમયગાળા દરમિયાન, Sensexમાં લિસ્ટેડ 30 માંથી 28 શેરોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો. TATA STEEL 4.91 ટકાના વધારા સાથે સૌથી વધુ વધનાર શેર હતો અને Asian paints 0.76  ટકાના ઘટાડા સાથે સૌથી વધુ વધનાર શેર હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon