ભારતમાં પર્યટન સ્થળોની કે પ્રવાસીઓની કોઈ કમી નથી. Gen Zમાં એડવેન્ચર સ્પોર્ટ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. બંજી જમ્પિંગથી લઈને ઝિપ લાઈન, રાફ્ટિંગ, પેરાગ્લાઈડિંગ સુધી, ઘણા લોકો આ સ્પોર્ટ્સ ટ્રાય કરતા જોવા મળે છે. લોકો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ઘણા બધા વીડિયો અને ફોટા શેર કરે છે.

