Home / Gujarat / Surat : Vigilance increased in Umarpada's Vahar village

Surat News: ઉમરપાડાના વહાર ગામે સતર્કતા વધારાઈ, કોઝવે પાણીમાં ડૂબતા સિક્યુરિટી વધારાઈ

Surat News: ઉમરપાડાના વહાર ગામે સતર્કતા વધારાઈ, કોઝવે પાણીમાં ડૂબતા સિક્યુરિટી વધારાઈ

સતત વરસાદના કારણે નદીમાં પાણીના સ્તરમાં વધારો થતાં ઉમરપાડા તાલુકાના વહાર ગામ નજીકના કોઝવે ઉપર પાણી ફરી વળતાં ઉમરપાડા તાલુકાના મામલતદાર તથા તલાટી કમ મંત્રી સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે GRD જવાનો પણ તાત્કાલિક હાજર રહી સ્થાનિક લોકસભ્ય અને વાહનચાલકોને સુરક્ષા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon