Home / Gujarat / Narmada : Facilities increased in Narmada Northward circumambulation

VIDEO: Narmada ઉત્તરવાહીની પરિક્રમામાં સુવિધા વધારાઈ, 20 નવી બોટ રેંગણ ઘાટ પર મૂકાઈ

નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા માં લોકો ને હાલાકી ના પડે તે માટે 20 નવી બોટો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રેંગણ ઘાટ ઉપર  મૂકવામાં આવી છે. પરિક્રમા વાસીઓ માટે મંડપ પણ વધારવામાં આવ્યાં છે. જેનાથી પરિક્રમા વાસીઓ ચાલીને આવે અને આરામ થી બેસી શકે એમ્બ્યુલન્સ થી લડાવીને તમામ સુવિધાઓ નવી ઉપલબ્ધ કરવામાં આવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon