Home / Gujarat / Ahmedabad : Two schools in the city failed children admitted under RTE

Ahmedabad news; શહેરની બે સ્કૂલોએ RTE હેઠળ પ્રવેશ લેનારા બાળકોને કર્યા નાપાસ, શિક્ષણ વિભાગ કરશે તપાસ

Ahmedabad news; શહેરની બે સ્કૂલોએ RTE હેઠળ પ્રવેશ લેનારા બાળકોને કર્યા નાપાસ, શિક્ષણ વિભાગ કરશે તપાસ

 રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ લેનારા બાળકોમાંથી ધોરણ 5 અને 8ના કેટલાક બાળકોને ડિટેન્શન પોલિસી અંતર્ગત નાપાસ કરવાની ફરિયાદોને થઈ છે. જેને લઈને અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા એજ્યુકેશન ઈન્સ્પેકટરોને સ્કૂલોમાં તપાસ કરવાનો આદેશ કરાયો છે. જેમાં ખરેખર સ્કૂલે કેટલા બાળકોને નાપાસ કર્યા છે અને નિયમ મુજબ ફેર પરીક્ષા લીધી છે કે નહીં તે સહિતની વિગતોની તપાસ કરાશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon