Home / Gujarat / Jamnagar : Unique protest by corporator before the general board of the Municipal Corporation

Jamnagar news: મનપાના જનરલ બોર્ડ પહેલા નગરસેવિકાનો અનોખો વિરોધ

Jamnagar news: મનપાના જનરલ બોર્ડ પહેલા નગરસેવિકાનો અનોખો વિરોધ

Jamnagar news:  જામનગર મહાનગર પાલિકાનું આજે જનરલ બોર્ડ યોજાઈ ગયું. જો કે, આ જનરલ બોર્ડ યોજાય તે પહેલા જ મહિલા નગરસેવિકાએ અનોખો વિરોધ કર્યો હતો. કોર્પોરેટર રચના નંદાણિયાએ જનરલ બોર્ડ પહેલા પોતાના શરીર પર કરન્સી નોટ અને કાદવ લગાવીને ટાઉનહૉલ પહોંચ્યાં હતાં. મહિલા નગરસેવિકાના આવા વિરોધથી જનરલ બોર્ડમાં ભારે ચર્ચા થવા પામી હતી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon