Home / Gujarat / Vadodara : Due to the gross negligence of the Vadodara administration, the historic Mandvi heritage is in a state of disrepair

Vadodara news: વડોદરા તંત્રની ઘોર બેદરકારીથી ઐતિહાસિક માંડવી ધરોહરના ખસ્તા હાલ

Vadodara news: વડોદરા તંત્રની ઘોર બેદરકારીથી ઐતિહાસિક માંડવી ધરોહરના ખસ્તા હાલ

Vadodara news: વડોદરા શહેરમાં આવેલા ઐતિહાસિક માંડવી ગેટના પિલરની સ્થિતિ જોઈ વડોદરાવાસીઓ દુ:ખી થયા છે. તંત્રની બેદરકારીએ આ ઐતિહાસિક વારસા એવા માંડવી ગેટની સ્થિતિ ખૂબ કથળી ગઈ છે. આટલું ઓછું હોય તેમ માંડવી ગેટના પિલરની ક્રેક બીજી જગ્યાએ પણ જોવા મળી છે. હજી સુધી વડોદરા તંત્ર નહિ જાગે તો સર્જાઈ શકે છે મોટી મુશ્કેલીઓ. હેરિટેજ ઈમારતોની જાળવણીઓ જે રીતે થવી  જોઈએ  તેવી રીતે થતી નહિ હોવાની બૂમો ઉઠવા પામી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon