Home / Gujarat / Panchmahal : Locals save young man who fell into sewer line pit

VIDEO: ગોધરામાં ગટરલાઈનના ખાડામાં ગરકાવ થયો યુવક, સ્થાનિકોએ માંડ બચાવ્યો

ગોધરાના જલારામનગર વિસ્તારમાં ગટરલાઇન માટે ખોદવામાં આવેલા ખાડામાં એક યુવક ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોની મદદથી યુવકને ખાડામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો. ગટરલાઇનના ખાડા ખુલ્લા રાખવા અને સુરક્ષા નિયમોનું પાલન ન થતું હોવાનો સ્થાનિકોમાં રોષ છે. નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon