પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસાની અસર ભારતના વેપાર પર પણ પડી શકે છે.
રેડીમેડ ગારમેન્ટ, રસાયણ, વીજળી અને ફ્રોજન ફૂડ બાંગ્લાદેશના સૌથી મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ છે.
ભારત-બાંગ્લાદેશથી મસાલા, પ્રાકૃતિક રબર, ખાદ્ય તેલ, શાકભાજી, તેલ અને દરિયાઇ ઉત્પાદનની વસ્તુ આયાત કરે છે.
ભારતની તમામ મોટી બ્રાન્ડ બાંગ્લાદેશમાં કપડા તૈયાર કરાવે છે
ગારમેન્ટ ફેક્ટરી બંધ થતા H&M અને ઝારા જેવી ગારમેન્ટ કંપનીઓ પર પણ અસર પડશે.