Home / Gujarat / Anand : 800 youth took to the streets

ગંભીરા બ્રિજ તૂટતાં Vadoaraમાં નોકરી કરતા Anandના લોકોને હાલાકી, 800 યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા

ગંભીરા બ્રિજ તૂટતાં Vadoaraમાં નોકરી કરતા Anandના લોકોને હાલાકી, 800 યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા

Anand News: આણંદ પાદરા ગંભીરા બ્રિજ તૂટવાને મામલે હવે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા છે. ગંભીર બ્રિજ તૂટતા નોકરીમાં જવા અને આવવા માટે છ કલાકનો વધારાનો સમય લાગી રહ્યો છે. આણંદ-વડોદરાને જોડતો અન્ય સિંધરોટ બ્રિજ પણ સાવચેતીના ભાગ રૂપે બંધ કરાયો છે. સમયના વેડફાટને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. જેથી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon