Home / India : accident between bus and auto in Bahraich; Six people of the same family die

બહરાઇચમાં બસ અને ઓટો વચ્ચે ભયાનક અકસ્માત; એક જ પરિવારના છ લોકોના મોત, આઠ ગંભીર

બહરાઇચમાં બસ અને ઓટો વચ્ચે ભયાનક અકસ્માત; એક જ પરિવારના છ લોકોના મોત, આઠ ગંભીર

બહરાઈચમાં એક ઝડપી બસે એક ઓટોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને કારણે ઘટનાસ્થળે બૂમાબૂમ અને ચીસો પડી ગઈ હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon