Home / Gujarat / Rajkot : Car accident on Dhoraji Highway, 4 people died on the spot

VIDEO: ધોરાજી હાઈવે પર INNOVA કારને નડ્યો અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળ પર મોત, 2 લોકો ઈજાગ્રસ્ત

ગુજરાતમાં  વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીથી સુપેડી ગામ જતા રસ્તે  કારને અકસ્માત નડ્યો હતો.ધોરાજીના સુપેડી ગામ પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઝાડ સાથે ટકરાઇ હતી. કારમાં સવાર 6 લોકોમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon