જમાલુદ્દીન ઉર્ફે Chhangur baba પર દોઢ હજારથી વધુ હિન્દુ મહિલાઓને ધર્માંતરણ માટે તૈયાર કરવાનો આરોપ છે. ED, ATS અને આવકવેરા વિભાગ જેવી એજન્સીઓએ તેમની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમની પૂછપરછ દરમિયાન સતત નવા તથ્યો પ્રકાશમાં આવી રહ્યા છે.