દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશની સરહદો પર હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. સરહદ પર વધારાના સૈનિકો તૈનાત કરીને, 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.