Home / India : 'I was trusted agent of the Pak army': Tahawwur Rana admits role in 26/11 Mumbai attacks

'હું પાકિસ્તાની સેનાનો વિશ્વાસુ એજન્ટ હતો': Tahawwur Ranaએ 26/11 મુંબઈ હુમલામાં સ્વીકારી ભૂમિકા

'હું પાકિસ્તાની સેનાનો વિશ્વાસુ એજન્ટ હતો': Tahawwur Ranaએ 26/11 મુંબઈ હુમલામાં સ્વીકારી ભૂમિકા

NIA કસ્ટડીમાં રહેલા તહવ્વુર રાણાએ વિસ્ફોટક ખુલાસા કર્યા છે. તેણે સ્વીકાર કર્યું છે કે, તે પાકિસ્તાન આર્મીનો વિશ્વાસુ એજન્ટ હતો અને 26/11 મુંબઈ હુમલામાં તેની ખાસ ભૂમિકા હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon