Home / Gujarat / Anand : Gang breaks into cattle shed in, flees with more than 50 animals

આણંદમાં ઢોર ડબ્બામાં તોડફોડ કરી 50 કરતાં વધુ પશુઓ લઈ ટોળકી ફરાર

આણંદમાં ઢોર ડબ્બામાં તોડફોડ કરી 50 કરતાં વધુ પશુઓ લઈ ટોળકી ફરાર

આણંદ શહેરમાં બેફામ રીતે રખડતા ઢોરોને ભારે જહેમતથી પકડીને નગરપાલિકા તંત્રએ ઢોર ડબ્બામાં પૂર્યા હતા. આ ઢોર ડબ્બામાં તોડફોડ કરી 50થી વધુ પશુઓ લઈ ટોળકી પલાયન થઈ ગઈ હતી. જેથી આણંદ પોલીસે ગણતરીના કલાકોમાં છ લોકોને ઝડપી પાડયા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon