Home / Sports / Hindi : Riyan Parag's arrival at the ground to meet fans sparks memes

 'આ તો ઓફલાઇન PR છે', IPL મેચ વચ્ચે ફેન્સ રિયાન પરાગના પગે પડતા સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ

 'આ તો ઓફલાઇન PR છે', IPL મેચ વચ્ચે ફેન્સ રિયાન પરાગના પગે પડતા સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ

IPL 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગુવાહાટીમાં મેચ રમાઇ હતી. આ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. આ મેચમાં રિયાન પરાગને મળવા માટે એક ફેન્સ મેદાનમાં ઘુસી આવ્યો હતો અને તેના પગે પડ્યો હતો. જોકે,સિક્યુરિટી ગાર્ડે ફેન્સને તરત જ બહારનો રસ્તો બતાવ્યો હતો. અચાનક ફેન્સને મેદાનમાં જોઇને રિયાન પરાગ ચોકી ગયો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સનો વીડિયો વાયરલ થતા મીમ્સ વાયરલ થયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રિયાન પરાગે 25 રન બનાવ્યા હતા

મહત્ત્વપૂર્ણ છે કે કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે 25 રનની ઇનિંગ રમી હતી. આ સિઝનની શરૂઆતથી જ રિયાન પરાગ સંજુ સેમસનની જગ્યાએ કેપ્ટન્સી કરતો જોવા મળી રહ્યો છે. જોકે, રિયાનની કેપ્ટન્સીમાં ટીમે સતત બે મેચ ગુમાવી છે.

સોશિયલ મીડિયા પર બન્યા મીમ્સ


 

Related News

Icon