Home / Gujarat / Ahmedabad : Body of a seven-year-old girl found in suspicious condition in Changodar area

Sanad News: ચાંગોદર વિસ્તારમાં સાત વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

Sanad News: ચાંગોદર વિસ્તારમાં સાત વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મૃતદેહ મળવાનો સીલસીલો યથાવત્ છે. સાણંદના ચાંગોદર હાઈવે પર એક ઓરડીમાંથી 7 વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહને લઈ આસપાસમાં ચકચાર મચી હતી. બનાવની જાણ થતા ચાંગોદર પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ બનાવને લઈ 25 લોકોને રાઉન્ડ અપ કરી તપાસ શરૂ કરી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon