Home / India : ACB's crackdown on AAP leader Saurabh Bhardwaj and Satyendra Jain

AAP નેતા સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન પર ACBનો સકંજો, આ ગંભીર કેસમાં નોંધાઈ ફરિયાદ

AAP નેતા સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન પર ACBનો સકંજો, આ ગંભીર કેસમાં નોંધાઈ ફરિયાદ

દિલ્હી સરકારના ACBએ ગુરુવારે દિલ્હીના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સામે કેસ નોંધ્યો. ACBનો આરોપ છે કે AAP સરકારમાં  તેમના કાર્યકાળ દરમિયાન આરોગ્ય માળખાગત પ્રોજેક્ટ્સમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો. વર્ષ 2018-19માં, લગભગ 5,590 કરોડ રૂપિયાના ખર્ચે 24 હોસ્પિટલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા હતા. તેમાં 11 ગ્રીનફિલ્ડ અને 13 બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સમાં ભારે વિલંબ થયો હતો અને ખર્ચમાં પણ ઘણો વધારો થયો હતો. આનાથી નાણાકીય ગેરરીતિઓની શક્યતા વધી ગઈ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon