Shashi Tharoor Shares Survey: શું કોંગ્રેસ સાંસદ શશી થરૂર આગામી કેરળ વિધાનસભા ચૂંટણીમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) તરફથી મુખ્યમંત્રી પદનો ચહેરો છે? વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ એક સર્વે ડેટા શેર કરતા આ વાતનો સંકેત આપ્યો છે, જેમાં તેમને મુખ્યમંત્રી પદ માટે UDF તરફથી રેસમાં સૌથી આગળ ગણાવવામાં આવી રહ્યા છે.

