'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' એ આ આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદી સંગઠને એક પત્ર પણ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં 85 હજારથી વધુ ડોમિસાઇલ જારી કરવામાં આવ્યા છે.