Home /
World
: Indians boycott Turkey, Turkish Ministry of Tourism issues post
પાકિસ્તાની મદદ કરવી ભારે પડી, ભારતીયોએ તુર્કીનો બહિષ્કાર કરતા તુર્કીના પર્યટન મંત્રાલયે જારી કરી પોસ્ટ

Last Update :
20 Nov 2025
તુર્કીના પર્યટન મંત્રાલયે એક પોસ્ટ જારી કરી છે કે ભારતીય નાગરિકોએ પર્યટન માટે તુર્કી આવતા રહેવું જોઈએ, ભારતીય નાગરિકોની સલામતી અને આરામનું ધ્યાન રાખવામાં આવશે.